Nojoto: Largest Storytelling Platform

સુંદરતા એની શું કહેવી? જોતાંજ મોહી પડાય એવી આંખો

સુંદરતા એની શું કહેવી?
જોતાંજ મોહી પડાય એવી 
આંખો એની દરિયા જેવી 
ઊંડાઈ જેની માપીના શકાય એવી 
દેહ એનો રૂપ રૂપનો અંબાર 
આખો દી નિહાળું 
તોયે મનના ભરે લગાર 
ચંચળતા એની મનડું હરે 
એવું કહેવાય એની આગળ 
ફૂલ પણ પાણી ભરે.

©Niketa Shah
  #hugday#niketashah1812wordsarelive