Nojoto: Largest Storytelling Platform

દુઃખ ને આંસુ અણગમતા, પણ સુખથી વધુ પોતીકા બને. કોઈ

દુઃખ ને આંસુ અણગમતા,
પણ સુખથી વધુ પોતીકા બને.
કોઈ સુખનું કારણ હોય શકે,
પણ દુઃખના મૂળમાં
મરજી લગભગ મારી જ મળે.
અંધારે બોલાવ્યા વિનાય વળગી પડે,
ને અજવાળે સંતાડું પછી
કોઈ મારા સિવાય એને ના પકડી શકે.
એટલે જ કદાચ સુખની સંતાકૂકડીથી
કંટાળુ ત્યારે, 
ચાલ પકડદાવ રમીએ કહી,
દાવ પણ પોતાનો કરી,
આખરે મને ઝડપી જ લે. 🖤🖤
#sadness #pain #grief #life #emotions #beinghuman #gujaratipoems #grishmapoems
દુઃખ ને આંસુ અણગમતા,
પણ સુખથી વધુ પોતીકા બને.
કોઈ સુખનું કારણ હોય શકે,
પણ દુઃખના મૂળમાં
મરજી લગભગ મારી જ મળે.
અંધારે બોલાવ્યા વિનાય વળગી પડે,
ને અજવાળે સંતાડું પછી
કોઈ મારા સિવાય એને ના પકડી શકે.
એટલે જ કદાચ સુખની સંતાકૂકડીથી
કંટાળુ ત્યારે, 
ચાલ પકડદાવ રમીએ કહી,
દાવ પણ પોતાનો કરી,
આખરે મને ઝડપી જ લે. 🖤🖤
#sadness #pain #grief #life #emotions #beinghuman #gujaratipoems #grishmapoems