Nojoto: Largest Storytelling Platform

હુ છું ટુકડો, તુ જ છે આખો; તારા પ્રોત્સાહન વગર, પડ

હુ છું ટુકડો,
તુ જ છે આખો;
તારા પ્રોત્સાહન વગર,
પડી જતો ઝાંખો;
ઉડવું હતુ મારે,
તેં જ આપી પાંખો.  સુપ્રભાત, પ્રિય લેખકો!!
આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે?
તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ.

👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં?

#પ્રકાશ #mylight વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

krunaljadav7986

KRUNAL JADAV

New Creator

સુપ્રભાત, પ્રિય લેખકો!! આ પોસ્ટમાં કોલેબ કરો અને અમને કહો કે કોણ તમારા રસ્તામાં પ્રકાશ જેવું કાર્ય કરે છે? તમારા માટે કોણ પ્રકાશ છે? તમને રવિવાર ની ખૂબ શુભેચ્છાઓ. 👉કેવો લાગ્યો મારો નવો અવતાર તમને dp માં? #પ્રકાશ #mylight વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #YourQuoteAndMine #gujaratiquotes #yqgujarati #CollabChallenge