Nojoto: Largest Storytelling Platform

White એક મેક નું સારું લગાડવા જ સચવાતા સંબંધો નું

White એક મેક નું સારું લગાડવા જ 
સચવાતા સંબંધો નું આયુષ્ય
ખાલી સારું લગાડવા પૂરતું જ
રહેતું હોય છે કેમ કે ત્યાં ખાલી
સારું લગાડવું કે દેખાડવું જ 
અભિગમ હોય છે જે સંબંધ ની
બનાવટ દર્શાવી જ દે છે...

©RjSunitkumar
  #Sad_Status