Nojoto: Largest Storytelling Platform

જુદા જુદા ધરમ મળે જુદા જુદા ખ્યાલ મળે નવાઈ એ વાત

  જુદા જુદા ધરમ મળે
જુદા જુદા ખ્યાલ મળે
નવાઈ એ વાત ની છે કે
લોહી સઉ નું લાલ મળે
--રાજેસ વ્યાસ

©Dhara
  #Saffron
dhara2336038217779

Dhara

New Creator

#Saffron #Life

135 Views