Nojoto: Largest Storytelling Platform

કોઈ સવાલોનાં જવાબો હવે નથી જોઈતા, આપણા સંબંધોના હ

કોઈ સવાલોનાં જવાબો હવે નથી જોઈતા, 
આપણા સંબંધોના હિસાબો હવે નથી જોઈતા,
તે આ કર્યું , મેં આ કર્યું એ સફાઈનામાં હવે નથી જોઈતા,
બહુ સાચવ્યું બધું હવે ,બહુ થયું...,
આ જિંદગીના સરનામાં હવે નથી જોઈતા... #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #gujarati #મન

darshana4860

Darshana

New Creator

#હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #gujarati #મન