Nojoto: Largest Storytelling Platform

અંધશ્રદ્ધાનું એક અલગ જ વિશ્વ છે, જ્યાં દરેક રસ્તે

અંધશ્રદ્ધાનું એક અલગ જ વિશ્વ છે,
જ્યાં દરેક રસ્તે એક ધર્મનું ચિન્હ છે.
કર્મનું પણ એક અલગ વિશ્વ છે,
જ્યાં દરેક રસ્તે દર્પણનું અસ્તિત્વ છે. #શ્રદ્ધા #yqmotabhai
અંધશ્રદ્ધાનું એક અલગ જ વિશ્વ છે,
જ્યાં દરેક રસ્તે એક ધર્મનું ચિન્હ છે.
કર્મનું પણ એક અલગ વિશ્વ છે,
જ્યાં દરેક રસ્તે દર્પણનું અસ્તિત્વ છે. #શ્રદ્ધા #yqmotabhai
umangparmar6452

Umang Parmar

New Creator

#શ્રદ્ધા #yqmotabhai