Nojoto: Largest Storytelling Platform

દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી ગમેલી બધી વસ્તુ આપણી

દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી
ગમેલી બધી વસ્તુ આપણી નથી હોતી...

વસંત આવ્યા પછીની હવા સારી નથી હોતી 
ઈચ્છાઓ કોઈની નાની નથી હોતી...

સફર માનો એટલી સરળ નથી હોતી
કાગળના ટુકડાની કોઈ કિંમત નથી હોતી...

શ્રદ્ધામાં કોઈ શંકા નથી હોતી
કૃષ્ણ વગર ક્યાંય રાધા નથી હોતી...

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી
દોસ્તીની ક્યાંય પરિભાષા નથી હોતી...

©Drashti Desai
  #phool #Friend #Life #Nojoto #ispiration #friendforever