Nojoto: Largest Storytelling Platform

તનેય પડી નથી ...! કહેવી હતી ઘણી વાતો તને , પણ મેં

તનેય પડી નથી ...!

કહેવી હતી ઘણી વાતો તને , પણ મેં એ ક્યારેય તને કહી નથી , 
બોલી ને કહેવું મને ગમતું નથી , ને મૌન સાંભળવાની તનેય પડી નથી . 
ફરિયાદ તો આજે પણ ઘણી છે આ દિલ ને તારા પ્રત્યે ,
પણ રીસતા મને આવડતું નથી , ને મને મનાવવાની તનેય પડી નથી . કંઇક હશે તારી ભૂલ , ક્યાંક હું પણ ખોટો હોયશ સંબંધ માં , દૂર થવાનું કારણ હું જણાવતો નથી , ને પૂછવાની તનેય પડી નથી . હા માનું છું કે નથી રહી મીઠાસ પહેલા જેવી સંબધ માં પણ સંબંધ મારે તોડવો નથી , ને બચાવવાની તનેય પડી નથી .
આંખ તો કેટલીય વાર ભરાય આવે છે તારી યાદો માં 
પણ રડવું મને ગમતું નથી ને મારા આંસુ લૂછવાની તનેય પડી નથી .
અંતર વધ્યું તો છે આપડી વચ્ચે એનું આ પ્રમાણ છે ,
હું દૂર જતો નથી , અને નજીક આવવાની તનેય પડી નથી . હજી પણ રાહ જોવ છું એજ રિવરફ્રન્ટ પર જ્યાંથી તું છોડી ગય , 
હું આગળ વધતો નથી , ને પાછું વળવાની તનેય પડી નથી . કેવી  અજબ ગાંઠ પડી છે સંબંધ માં કે તકલીફ કોઈ એક ને જ થાય  ,
હું ગાંઠ તોડતો નથી , ને ગાંઠ છોડવાની તનેય પડી નથી 
યાદ તો આપડે બંને નથી કરતા એક બીજાને , 
કારણકે ... તને હું ભૂલ્યો નથી  , ને મને યાદ કરવાની તનેય પડી નથી ... તનેય પડી નથી ..#poem #shayari #quotes #nojoto #stories

તનેય પડી નથી ..#poem #Shayari #Quotes nojoto #Stories #વિચાર