Nojoto: Largest Storytelling Platform

પોતાના બનીને લાગણીની વાતો કરનારા અચાનક પારકા કેમ ક

પોતાના બનીને લાગણીની વાતો કરનારા
અચાનક પારકા કેમ કરતાં બની જતાં હશે
સાચી લાગણીની કદર કરતાં શીખો
દરેક માટે નથી થતી,દરેકને નથી મળતી.

©Niketa Shah
  #raindrops🙏🏻#niketashah1812wordsarelive
niketashah1069

Niketa Shah

New Creator

raindrops🙏🏻#niketashah1812wordsarelive

180 Views