Nojoto: Largest Storytelling Platform

આ કાગળે જ ગજબ ખેલ રચાયો છે ક્યારેક પસ્તી માં તો ક

આ કાગળે જ ગજબ ખેલ રચાયો છે 
ક્યારેક પસ્તી માં તો ક્યારેક લોકર માં સચવાયો છે
જ્યાં જ્યાં નઝર પડે ત્યાં ત્યાં દેખાયો છે
સમજો તો સફેદ સોનુ બાકી તો કચરેજ ફેકાયો છે 

Dj #કાગળ #paper #whitegold
આ કાગળે જ ગજબ ખેલ રચાયો છે 
ક્યારેક પસ્તી માં તો ક્યારેક લોકર માં સચવાયો છે
જ્યાં જ્યાં નઝર પડે ત્યાં ત્યાં દેખાયો છે
સમજો તો સફેદ સોનુ બાકી તો કચરેજ ફેકાયો છે 

Dj #કાગળ #paper #whitegold