Nojoto: Largest Storytelling Platform

Happy Sunday ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર બધ

Happy Sunday 
ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર
બધું પછી પહેલા પરિવાર  એટલે રવિવાર
આરામ ને બંધ કારોબાર એટલે રવિવાર
પોતાના  ઘરના  દરબાર  એટલે   રવિવાર
ખુદની જાત માટે હકદાર  એટલે  રવિવાર

©Jaykishan Dani sunday
Happy Sunday 
ચા ની પ્યાલી ને અખબાર એટલે રવિવાર
બધું પછી પહેલા પરિવાર  એટલે રવિવાર
આરામ ને બંધ કારોબાર એટલે રવિવાર
પોતાના  ઘરના  દરબાર  એટલે   રવિવાર
ખુદની જાત માટે હકદાર  એટલે  રવિવાર

©Jaykishan Dani sunday