Nojoto: Largest Storytelling Platform

શબ્દ સાંકળી માં ‌આજે ફરી શબ્દ જોડું છું વેરાન રાત

શબ્દ સાંકળી માં ‌આજે ફરી 
શબ્દ જોડું છું વેરાન રાત્રિએ 
આભના તારલા ઓને ઓઢું છું

©Deena mewada
  #boat