Nojoto: Largest Storytelling Platform
deenamewada2530
  • 94Stories
  • 33Followers
  • 1.2KLove
    11.0KViews

Deena mewada

  • Popular
  • Latest
  • Video
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

કપરો  સમય  નાગ  બની ને  ડસે  છે.  
છેલ્લી ઘડી આસ  બની  ને રડે  છે્્્

©Deena mewada
  #WoSadak
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada


काकण हि तुज्या प्रेमाची 
जपून ठेवली आहे मी आठवणीची
येउन भेटना मला एकदा तरी
वेळ आली बघ ना शेवटची

©Deena mewada
  #CalmingNature
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

Red sands and spectacular sandstone rock formations हा गारवा असा कसा
भिजवुन जातो आठवणी तुज्या 
विसरावे कसे नाव तुझे सांग ना 
आता तुझं वेडे

©Deena mewada
  #Sands
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

White છોકરી છે કે છોકરો એ ન જાણું
ઉદરમાં તને સાચવું ....
રીઝે તને રમકડું આપું રડતાં તને છાની રાખું ....
જીવન આખું હું શ્રમ માં કાઢું લાડ તારા પૂરાં પડાવું ..
માગ્યું તને બધું મળે આયખું તારૂં સુખમાં વહે 
માગું હરી પાસે બસ એટલું......... હું તારી માં

©Deena mewada
  #mothers_day
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

White છોકરી છે કે છોકરો એ ન જાણું
ઉદરમાં તને સાચવું ....
રીઝે તને રમકડું આપું રડતાં તને છાની રાખું ..
જીવન આખું હું શ્રમ માં કાઢું લાડ તારા પૂરાં પડાવું ...
માગ્યું તને બધું મળે આયખું તારૂં સુખમાં વહે માગું હરી પાસે બસ એટલું...
આંખ ની કીકી માં પડદા પડ્યા ને ‌હાથે લાકડી ના ટેકા મળ્યા ..યાદ શક્તિ ઓછી થઈ પણ તારી લાગણી નું સ્મરણ આજે પણ કરું છુ...હું  તારી માં ્્્

©Deena mewada
  #mothers_day
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

શબ્દ સાંકળી માં ‌આજે ફરી 
શબ્દ જોડું છું વેરાન રાત્રિએ 
આભના તારલા ઓને ઓઢું છું

©Deena mewada
  #boat
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

White વરસાદ ના પાણીથી ભરેલા
ખાબોચિયાં દેખાય આવે છે
પણ નોંધાર આંસુએ રડતી આંખના
પાણી ક્યાં નજર આવે છે

©Deena mewada
  #love_shayari
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

માન્યું કે આંખ થી 
વરસતા આંસુ 
 
ખારાં હોય છે પણ 
કોઈક વાર એ આંસુ માં
કોઈ ની યાદો ની મીઠાસ પણ 
હોય છે

©Deena mewada
  #girl
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

White મૃગજળ છે જીંદગી જો કેવી
આંખ મીંચી છે ને પાંપણ છે ભીની

©Deena mewada
  #safar
5225811eca2a9821b1fa37eeb73e9ef2

Deena mewada

આગ 🔥 તમે લગાડી બળ્યાં અમે 
હવે સળગશુ અમે ને રાખ થશો તમે

©Deena mewada
  #coldnights
loader
Home
Explore
Events
Notification
Profile