Nojoto: Largest Storytelling Platform

ફરિયાદ નથી મને તારાથી કે નથી ઈશ્વરથી, ફરિયાદ તો

ફરિયાદ નથી મને તારાથી કે નથી ઈશ્વરથી,
ફરિયાદ તો છે મને મારી જાત થી.

બહુ જ ખુશ રાખી હતી તને છતાં પણ,
રાખી દીધી કઈ ખોટ તને સાચવવા માં.

કોશું છું આજે બેઠો બેઠો ખુદને કે,
થોડીક અમથી કચાશ માટે ખોઈ બેઠો તને. 

રહી ગયો છું આજે હું એકલો ને, 
રહી ગઈ છે પાછળ તારી યાદો. 

ફરિયાદ હવે કોઈને શું કરું હું, 
જ્યારે સમય જ મારા હાથ માંથી સરકી ગયો છે તો. 

-Nitesh Prajapati 

 સુપ્રભાત!!
આજે #ફરિયાદ  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba

સુપ્રભાત!! આજે #ફરિયાદ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yourquotebaba