Nojoto: Largest Storytelling Platform

ફોન વાગે... સવારથી માંડી સાંજ સુધી, ઘર - ઘરમાં હવ

ફોન વાગે...

સવારથી માંડી સાંજ સુધી,
ઘર - ઘરમાં હવે ફોન વાગે.
જાણે ભુલાય ગઈ આજ, 
નાના નાનીની સૌને વાર્તા લાગે .

આજ દિન સુધી જે સચવાય રહ્યા,
એ સબંધોમાં જોને હવે કાટ લાગે.
ઘડીક પૂરતી પણ મળાતુ નથી કોઈને,
હોઇ પાસે છતાં કેમ આવડું અંતર લાગે.

ખિસ્સો ખાલી ખમ રહેતો સદા અમારો,
તોય એ દિવસો અમને ભરપુર લાગે.
આજ જો  ભર્યો છે આ વર્ષો પછી,
તો આમાં સાથે ભરેલ અભિમાન લાગે.

હાથ હોઇ સદા અમે પકડેલ એમનો,
પછી થોડી કઈ પેલી ઠેસ લાગે.
હવે તો હથિયાર લઈને નીકળીએ,
તોય મનમાં થોડીક  બીક લાગે.
 
By_ 🖋🖋🖋 Gaha Vasim I. #ફોન
ફોન વાગે...

સવારથી માંડી સાંજ સુધી,
ઘર - ઘરમાં હવે ફોન વાગે.
જાણે ભુલાય ગઈ આજ, 
નાના નાનીની સૌને વાર્તા લાગે .

આજ દિન સુધી જે સચવાય રહ્યા,
એ સબંધોમાં જોને હવે કાટ લાગે.
ઘડીક પૂરતી પણ મળાતુ નથી કોઈને,
હોઇ પાસે છતાં કેમ આવડું અંતર લાગે.

ખિસ્સો ખાલી ખમ રહેતો સદા અમારો,
તોય એ દિવસો અમને ભરપુર લાગે.
આજ જો  ભર્યો છે આ વર્ષો પછી,
તો આમાં સાથે ભરેલ અભિમાન લાગે.

હાથ હોઇ સદા અમે પકડેલ એમનો,
પછી થોડી કઈ પેલી ઠેસ લાગે.
હવે તો હથિયાર લઈને નીકળીએ,
તોય મનમાં થોડીક  બીક લાગે.
 
By_ 🖋🖋🖋 Gaha Vasim I. #ફોન
vasimgaha7376

vasim Gaha

New Creator

#ફોન #કવિતા