Nojoto: Largest Storytelling Platform

મારા શબ્દોમાં પ્રેમ ની પરિભાષા લખું છું. લાગણીના સ

મારા શબ્દોમાં પ્રેમ ની પરિભાષા લખું છું.
લાગણીના સંબંધની આ વ્યાખ્યા લખું છું.
   એકબીજાના શ્વાસમાં પરોવાયેલા પ્રેમી ની ગાથા લખું છું.
      કાયા જ્યાં બે અને દિલ જ્યાં એક એ પ્રેમનું હું વર્ણન લખું છું.
                જ્યાં એક બીજાનો ક્ષણભર નો વીરહ પણ રડાવી જાય એ પ્રેમ વિશે હું લખું છું.
                જ્યાં એકબીજાના યાદોના સરવાળે જીવાય છે એ ધુમ્મસ જેવા ગાઢ પ્રેમ વિશે લખું છું.
          જ્યાં શબ્દોમાં પ્રેમ વ્યક્ત થતો નથી એ પ્રેમ વિશે લખું છું.
જ્યાં આજે જે પ્રેમમાં વાસનાનો વાસ છે એ પ્રેમની હું પરિભાષા લખું છું.
પ્રેમ સંબંધ અને લાગણી નો વહેવાર લખું છું.
જ્યાં આજે પ્રેમનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે એ દુનિયામાં થી હું પ્રેમ ની વ્યાખ્યા લખું છું.
જીવન મરણ એકબીજાના સાથી બની જાય છે એ પ્રેમીઓ વિશે પણ હું લખું છું.
ઈતિહાસના અમર પ્રેમી પાત્રોનું વર્ણન લખું છું.
એક ની આંખનું અશ્રુ જ્યાં બીજાને રડાવી જાય છે એ દરિયા જેવા વિશાળ પ્રેમ વિશે લખું છું.
દરિયાના મોજાં ની જેમ સતત અવિરત રહેતા પ્રેમ વિશે લખું છું.
જ્યાં પ્રેમમાં સંબંધો અનેક છે એ પ્રેમ વિશે લખું છું.
હું તો પ્રેમ ની પરિભાષા લખું છું.
લાગણીના સંબંધ ની વ્યાખ્યા લખું છું. 
                         - A.D.HIRPARA 
 #પ્રેમ #પરિભાષા #ગુજરાતી #yqmotabhai #lovequotes #yqgujarati #love #challenge

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator

#પ્રેમ #પરિભાષા #ગુજરાતી #yqmotabhai #lovequotes #yqgujarati love #Challenge