Nojoto: Largest Storytelling Platform

*આતુર* ૨૭-૧૦-૨૦૨૨ આતુર છે આંખો ચેહર નીરખવાને, આ

*આતુર*   ૨૭-૧૦-૨૦૨૨

આતુર છે આંખો ચેહર નીરખવાને,
આતુર છે કાન ગુણગાન સાંભળવાને.

આતુર છે ચરણ ગોરના કુવે જવા માટે,
આતુર છે  હાથ તાળીઓ પાડવા માટે.

આતુર છે જીભ ચેહર રટણ કાજે રે,
આતુર છે ભાવના ચેહર ને મળવા રે.

આતુર છે મન માઈ ભક્તોને મળવા રે,
આતુર છે  ઘેલું મનડું  રેગડી  ગાવા રે.

આતુર છે સુખડીના થાળ ધરાવવા રે,
આતુર છે નિર્મળ ઉર આનંદ સમાતા રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Diwali  Aatur...#Nojoto
*આતુર*   ૨૭-૧૦-૨૦૨૨

આતુર છે આંખો ચેહર નીરખવાને,
આતુર છે કાન ગુણગાન સાંભળવાને.

આતુર છે ચરણ ગોરના કુવે જવા માટે,
આતુર છે  હાથ તાળીઓ પાડવા માટે.

આતુર છે જીભ ચેહર રટણ કાજે રે,
આતુર છે ભાવના ચેહર ને મળવા રે.

આતુર છે મન માઈ ભક્તોને મળવા રે,
આતુર છે  ઘેલું મનડું  રેગડી  ગાવા રે.

આતુર છે સુખડીના થાળ ધરાવવા રે,
આતુર છે નિર્મળ ઉર આનંદ સમાતા રે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #Diwali  Aatur...#Nojoto