Nojoto: Largest Storytelling Platform

તારી ચાહત હું તને એટલું ચાહું કે ચાહું બારે માસ ,

તારી ચાહત 
હું તને એટલું ચાહું કે ચાહું બારે માસ ,
ઉગે નહીં દિવસ મારો જો જોઉં નહીં તને આજ.
જેમ અજવાળા વગરનો દિવસ અને અંધારા વગરની રાત નકામી,
એમ તારા વગર હું નકામી.
જેમ હવા વગરનો શ્વાસ અને પાણી વગરનું જીવન નકામું ,
એમ તારા વગર હું નકામી.
જેમ વરસાદ વગરની ધરતી અને પાણી વગરની માછલી નકામી,
એમ તારા વગર હું નકામી.
જેમ પૃથ્વી વગરની દુનિયા અને મંદિર વગરનો ભગવાન નકામો,
એમ તારા વગર હું નકામી.
જેમ અલ્પવિરામ વગરનું બિન્દુ અને વિશ્વાસ વગરનો પ્રેમ નકામો 
એમ તારા વગર હું નકામી. 
                                    BINDU તારી ચાહત

તારી ચાહત #કવિતા