Nojoto: Largest Storytelling Platform
birachaudhari7334
  • 86Stories
  • 187Followers
  • 542Love
    875Views

Bira Chaudhari

  • Popular
  • Latest
  • Video
11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

एक फौजी अपनी शादी के वक्त उसकी पत्नी से  क्या वचन मांगता है :
पहला वचन - कभी भी मेरी ड्यूटी के बीच में नहीं आयेंगी!
दुसरा वचन - में जब ड्यूटी पे जा रहा होगा  तब कभी भी आंखों से आंसु नहीं बहायेगी!
तीसरा वचन - कभी भी मेरे पीठ पीछे गलत काम नहीं करेंगी और मुझसे कभी झूठ नहीं बोलेंगी!
चोथा वचन - अगर मैं देश की रक्षा करते करते मर जाऊ तो मेरे परिवार को तुम अच्छे से संभाल लेना ! 
पांचवां वचन पति पत्नी को देता है की कभी भी मैं तुम्हें दुखी नहीं करूंगा और तुज्हे पलकों पे सजाके रखूंगा!!

©Bira Chaudhari #WallPot
11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

अगर शादी करनी ही है तो एक फौजी से करो
आपको भी पता चले की  महोब्बत होती कैसी है!
हा पता है कि उसकी पहली दुल्हन उसकी ड्यूटी है 
लेकिन दिल के कमरें में वो तुझे सजाके रखता है!
रोज कहेता है कि मुझे किसी की याद नहीं आती 
लेकिन उसकी जेब  में पुरा परिवार लेके गुमता है!
अगर उसे प्यार और ड्यूटी में से किसी एक को चुनना पडे 
तो वो बेझिझक ड्यूटी को चुनेंगा!
यही तो होता है एक फौजी का सच्चा प्यार!!!
                  Bira Chaudhari

©Bira Chaudhari फौजी का प्यार
#Health

फौजी का प्यार #Health

7 Love

11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

"મા તે મા બીજા બધા વગડાના વા"
આ કહેવત એ લોકોને જ સમજાય 
જેને મા નથી!!!!
                      
                                             Bira

©Bira Chaudhari #stay_home_stay_safe
11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

માણસ ભલે આપણને છોડીને જતો રહે છે 
પણ એની યાદો આપણી યાદોમાં 
હંમેશા જીવતી રહે છે

©Bira Chaudhari #stay_home_stay_safe
11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

દિકરી સાસરામાં રહેતી હોય અને
એનો પતિ લાખો કમાતો હોય તોયે 
એક દિકરીનો બાપ એક વસ્તુ અચુક પૂછે 
કે કંઈ જરૂર તો નથી ને 
આ છે સાહેબ એક પિતાનો પ્રેમ!!
                              Bira Chaudhari

©Bira Chaudhari પિતાનો પ્રેમ

#zindagikerang

પિતાનો પ્રેમ #zindagikerang

9 Love

11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

फिर से नहीं आते लौटकर ऐसे दिन 
और ऐसे पल
तो आइए हम सब साथ मिलकर
 इस पल को और इस दिन को बनाते है 
कुछ खट्टी-मीठी यादें !!

©Bira Chaudhari #Importance_of_friends
11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

ગમે તેટલો પ્રેમ આપો સાહેબ પણ એક ભૂલ તમારો બધો પ્રેમ ભૂલી જાય છે!

©Bira Chaudhari #You&Me
11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

બધું જ જાણતાં હોવા છતાં 
તારા જોડે એક લાગણી બંધાઈ ગઈ હતી!
ખબર હતી કે ક્યારેય એક નથી થવાનાં
 છતાં પણ દિલમાં તારા જ વિચાર હતા!

©Bira Chaudhari #allalone

10 Love

11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

એક સમય હતો કે આપણે મોડી મોડી  રાત સુધી વાતો કરતા 
એ વાતોમાં ક્યારેક પ્રેમ‌ તો‌ ક્યારેક ઝઘડો‌‌ હોતો
ક્યારેક જીદ તો ક્યારેક મનામણા થતા 
પણ સમય એવો ખરાબ આવશે એની ખબર નહોતી 
 તું મારાથી એટલો નારાજ થઈ જઈશ કે 
તું મને અને આ દુનિયાને છોડીને જતો‌ રહીશ !

©Bira Chaudhari #stairs

11 Love

11df19f9948c6093f883a400965048d8

Bira Chaudhari

એક માણસે ખૂબ કહ્યું છે કે
પહેલા પોતાની જાતને પ્રેમ કરો તો જ તમે બીજાના પ્રેમને સમજી શકશો! 
       રાધે રાધે!

©Bira Chaudhari #worldpostday
loader
Home
Explore
Events
Notification
Profile