Nojoto: Largest Storytelling Platform

"ધોધમાર" સંઘરેલા આંસુ ધોધમાર આંખો પલળે વારંવાર પ્

"ધોધમાર"

સંઘરેલા આંસુ ધોધમાર
આંખો પલળે વારંવાર
પ્રેમ ની યાદો આરપાર
ખુદ કોરો વરસે છટાદાર
વીજળી પડે છે ધારદાર
વાદળે સૂરજ ગોળાકાર
ધરા નો શૃંગાર શાનદાર
મેહુલો વરસ્યો ધોધમાર #ધોધમાર #મેહુલો #વરસાદ #rain #rainy #rainyseason #rainlove
"ધોધમાર"

સંઘરેલા આંસુ ધોધમાર
આંખો પલળે વારંવાર
પ્રેમ ની યાદો આરપાર
ખુદ કોરો વરસે છટાદાર
વીજળી પડે છે ધારદાર
વાદળે સૂરજ ગોળાકાર
ધરા નો શૃંગાર શાનદાર
મેહુલો વરસ્યો ધોધમાર #ધોધમાર #મેહુલો #વરસાદ #rain #rainy #rainyseason #rainlove

#ધોધમાર #મેહુલો #વરસાદ #rain #rainy #rainyseason #RainLove #કવિતા