ન હતું મારું કદાચ એ જ છૂટ્યું હશે બાકી ભાગ્યમાં હોય એ ક્યાં જાય છે!? મારું મારું કરી જેનું વળગણ હતું મને પણ,બીજાનું ભાગ્ય ક્યાં આપણું હોય છે?? -કુંજદીપ #પ્રેમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #distancelove #truelove #purelove