Nojoto: Largest Storytelling Platform

હું તારી દોસ્ત છું અને તારા માટેનો મારો પ્રેમ વહે

હું તારી દોસ્ત છું અને તારા માટેનો મારો પ્રેમ વહે છે ઊંડે ઊંડે. તારી પાસે બધુ જ છે અને હું તને આપી શકું એવું મારી પાસે કંઈ નથી પણ એવું ઘણું છે, અઢળક અઢળક છે, જે હું તને આપી ન શકું છતાં તું લઇ શકે. #દોસ્તી #લાગણીઓ #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai #yqfeelings

darshnaraval4179

Darsh

New Creator

#દોસ્તી #લાગણીઓ #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai #yqfeelings