Nojoto: Largest Storytelling Platform

તમારી ડૂબતી ટાઇટેનિક માં પણ ટિકિટ લઈને સવારી કરે વ

તમારી ડૂબતી ટાઇટેનિક માં પણ
ટિકિટ લઈને સવારી કરે વખત બદલાય
સ્વજનો પણ સ્વાર્થ પૂરો થતાં સાથ છોડી દે
 પણ તમને જીવનરૂપી
મજધાર માં ક્યારે પણ એકલા નો પડવા 
દે ઇજ હોય ખરી મિત્રતા ...

©RjSunitkumar
  #Friendship