Nojoto: Largest Storytelling Platform

એક થઈએ વતન માટે કઈક કરીએ વતન માટે વાંચીએ શાહીદોની

એક થઈએ વતન માટે
કઈક કરીએ વતન માટે

વાંચીએ શાહીદોની  ગાથા 
કુરબાન થઈએ વતન માટે

સ્વાર્થ માટે બાગ બગીચા વાવ્યા
થોડાં સ્વપ્ન વાવીએ વતન માટે

કરો પરદેશની વાહ વાહ, વાંધો નથી
પણ જીવીએ માત્ર વતન માટે

માશૂકા માટે તો ઘણું  લખાયું 
એક ગઝલ લખીએ વતન માટે

રગેરગમાં દેશ દાઝ વહાવો આજ
હસીએ રડીએ નાચીએ ગાઈએ વતન માટે

જયકિશન દાણી
૧૧-૦૮-૨૦૨૩

©Jaykishan Dani independance day
એક થઈએ વતન માટે
કઈક કરીએ વતન માટે

વાંચીએ શાહીદોની  ગાથા 
કુરબાન થઈએ વતન માટે

સ્વાર્થ માટે બાગ બગીચા વાવ્યા
થોડાં સ્વપ્ન વાવીએ વતન માટે

કરો પરદેશની વાહ વાહ, વાંધો નથી
પણ જીવીએ માત્ર વતન માટે

માશૂકા માટે તો ઘણું  લખાયું 
એક ગઝલ લખીએ વતન માટે

રગેરગમાં દેશ દાઝ વહાવો આજ
હસીએ રડીએ નાચીએ ગાઈએ વતન માટે

જયકિશન દાણી
૧૧-૦૮-૨૦૨૩

©Jaykishan Dani independance day

independance day #શાયરી