Nojoto: Largest Storytelling Platform

*આશાની ખુશી* લઘુકથા. ૧૩-૧-૨૦૨૨ આશા સવારે રસોડામાં

*આશાની ખુશી* લઘુકથા. ૧૩-૧-૨૦૨૨

આશા સવારે રસોડામાં કામ કરતી હતી અને પિયુષે બેઠકરૂમમાં થી કહ્યું કે આશા ઉતરાયણ પર્વ નિમિત્તે તારે જે જોઈતું હોય એનું લિસ્ટ બનાવી દે ચલ તને સાંજે બજારમાં જઈને લઈ આપું..
આ સાંભળીને આશા હરખનાં આંસુ સારી રહી... લગ્ન જીવન ને પાંત્રીસ વર્ષ નાં વહાણાં વહી ગયા હતા ત્યાં સુધી આશા મનમાં આશા રાખતી કે કોકવાર પિયુષ એને કહે કે તારે શું જોઈએ છે અને આજે અચાનક આટલાં વર્ષોમાં પહેલીવાર પિયુષે કહ્યું કે તારે શું જોઈએ છે આશાની ખુશીનો પાર જ ન રહ્યો...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt આશાની ખુશી... #વાર્તા ...#Nojoto

#fakesmile

bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon29

આશાની ખુશી... #વાર્તા ...# #fakesmile #પ્રેરક