Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry વાત ના કરીશ તું ક્યારેય છોડી જવાની, તા

#OpenPoetry વાત ના કરીશ તું ક્યારેય છોડી જવાની,
તારી છું...અને તારી જ રહેવાની...

ભલે કરૂ ક્યારેક જીદ, ક્યારેક મનમાની,
અરે... આમજ કરુ હું તો તારી છેડખાની...

રિસાવું- માનવું એતો રીત છે મારી,
પ્રેમથી મનાવવાની રીત તારી ન્યારી...

ના માનું જો પ્રેમથી વાત ક્યારેક તારી,
કરજે તું પણ થોડી આનાકાની...

ભલે ને કરૂ હું થોડી થોડી નાદાની,
હંમેશ માનીશુ હવે વાત એક-બીજાની...

એય...એકજ જીદ તારે સહેવાની ...આ'તરૂ' તો તારી જ છે ને તારી જ રહેવાની...💞

*તરૂ મિસ્ત્રી* ( *સુરત* ) #જીદ #પ્રેમ #nojoto
#OpenPoetry વાત ના કરીશ તું ક્યારેય છોડી જવાની,
તારી છું...અને તારી જ રહેવાની...

ભલે કરૂ ક્યારેક જીદ, ક્યારેક મનમાની,
અરે... આમજ કરુ હું તો તારી છેડખાની...

રિસાવું- માનવું એતો રીત છે મારી,
પ્રેમથી મનાવવાની રીત તારી ન્યારી...

ના માનું જો પ્રેમથી વાત ક્યારેક તારી,
કરજે તું પણ થોડી આનાકાની...

ભલે ને કરૂ હું થોડી થોડી નાદાની,
હંમેશ માનીશુ હવે વાત એક-બીજાની...

એય...એકજ જીદ તારે સહેવાની ...આ'તરૂ' તો તારી જ છે ને તારી જ રહેવાની...💞

*તરૂ મિસ્ત્રી* ( *સુરત* ) #જીદ #પ્રેમ #nojoto
tarumistry6253

Taru Mistry

New Creator

#જીદ #પ્રેમ nojoto #કવિતા #OpenPoetry