Nojoto: Largest Storytelling Platform

*છોડી દે* છોડ ને દુનિયાની પંચાત ની ચિંતા, તારી મસ

*છોડી દે*

છોડ ને દુનિયાની પંચાત ની ચિંતા,
તારી મસ્તીમાં જીવને,
કોઈ તો તને ખુશ જોઈ જીવતું હશે.

છોડ ને આ દેખાવ ની ચિંતા,
કોઈ તો હશે જે તારી સાદગી પર મરતું હશે.

છોડ ને આ વધતાં વજનની ફિકર,
કોઈ તો હશે જે તારાં હૈયાં પર મરતું હશે.

છોડ ને આ નહીં પણાની ચિંતા,
કોઈ તો હશે જે તારાં મુસ્કાન પર મરતું હશે.

તું એ જ કર જેનાથી તને આનંદ મળે,
કોઈ તો હશે જે તને ખુશ જોવાં તરસતું હશે.

છોડી દે આ સઘળી ચિંતા ની જંજાળ,
કોઈ તો હશે જે તને નચિંત જીવતી જોવા ઝુરતુ હશે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #છોડી દે... #Nojoto2liner 

#bestfrnds
*છોડી દે*

છોડ ને દુનિયાની પંચાત ની ચિંતા,
તારી મસ્તીમાં જીવને,
કોઈ તો તને ખુશ જોઈ જીવતું હશે.

છોડ ને આ દેખાવ ની ચિંતા,
કોઈ તો હશે જે તારી સાદગી પર મરતું હશે.

છોડ ને આ વધતાં વજનની ફિકર,
કોઈ તો હશે જે તારાં હૈયાં પર મરતું હશે.

છોડ ને આ નહીં પણાની ચિંતા,
કોઈ તો હશે જે તારાં મુસ્કાન પર મરતું હશે.

તું એ જ કર જેનાથી તને આનંદ મળે,
કોઈ તો હશે જે તને ખુશ જોવાં તરસતું હશે.

છોડી દે આ સઘળી ચિંતા ની જંજાળ,
કોઈ તો હશે જે તને નચિંત જીવતી જોવા ઝુરતુ હશે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #છોડી દે... #Nojoto2liner 

#bestfrnds
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon13

#છોડી દે... 2liner #bestfrnds #Nojoto2liner #કવિતા