Nojoto: Largest Storytelling Platform

White "બા" આંખે છે મોતિયો ને પગે છે બળતરા, ઉંમર વ

White "બા"

આંખે છે મોતિયો ને
પગે છે બળતરા,
ઉંમર વટી એંશી  ને 
ભગવાન સમજી હજુ કરે છે સેવા 
નિઃસ્વાર્થ ભાવે નવજાત બાળની.
એ જ તો  છે મારી "બા".

©'મધુ'
  #Madhu
goswamidivya4472

'મધુ'

New Creator

#madhu

153 Views