Nojoto: Largest Storytelling Platform

એકલી છું, ભટકું છું જાત ને શોધું છું. એકલી છું, તર

એકલી છું, ભટકું છું
જાત ને શોધું છું.
એકલી છું, તરસી છું
પ્રેમ ઇચ્છું છું.
એકલી છું, રાહી છું
મંજિલ ની રાહ ઇચ્છું છું.
એકલી છું પણ શક્તિહીન નહીં
શુક્ર-એ-ખુદા કાયમ શક્તિ આપવા. #એકલી
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati
એકલી છું, ભટકું છું
જાત ને શોધું છું.
એકલી છું, તરસી છું
પ્રેમ ઇચ્છું છું.
એકલી છું, રાહી છું
મંજિલ ની રાહ ઇચ્છું છું.
એકલી છું પણ શક્તિહીન નહીં
શુક્ર-એ-ખુદા કાયમ શક્તિ આપવા. #એકલી
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati