Nojoto: Largest Storytelling Platform

હું જળ નહિ તારા નામ ની તરશ શોધું છુ હું ફુલ નહિ તા

હું જળ નહિ તારા નામ ની તરશ શોધું છુ
હું ફુલ નહિ તારામાં રહેલ સુગંધ ને શોધું છુ

હું તારો ચેહેરો નહિ પણ તારામાં રહેલ પ્રેમ શોધું છુ
હું દુનિયાની સાદગી નહિ પણ તારી સાદગી ને શોધું છુ

હું સમાજ નો ઓથ નહિ પણ ટેરો સાથ શોધું છુ
હું હસીન દુનિયા નહિ પણ મારી દુનિયા ને શોધું છુ #nozotogujrati 
#gujrati 
#તરસ 
#mylife 
#ગુજરાતી 
#મોટાભાઈ 
#alon