Nojoto: Largest Storytelling Platform

Best nozotogujrati Shayari, Status, Quotes, Stories

Find the Best nozotogujrati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 4 Stories

Girimalsinh Chavda Giri

ફર્ક નથી પડતો. પ્રેમ ,જિંદગી ,વિશ્વાસ કશું ન મળે મને ફર્ક નથી પડતો, મળે નહીં જો છેલ્લો શ્વાસ જીંદગી મને ફર્ક નથી પડતો. માંગતો રહું  સુખ ને તું આપે દુઃખ મને ફર્ક નથી પડતો, ગળ્યું અમૃત માનનું મળે અપમાનનું ઝેર ફર્ક નથી પડતો. #Poetry #Indian #Hindi #qoutes #myvoice #gujratiqoute #nozotogujrati #kavitascreativepoetry

read more

"કાઠીયાવાડ_નો_દેશી_કલાકાર"

#nozotogujrati #gujrati #તરસ #mylife #ગુજરાતી #મોટાભાઈ #alon #કવિતા

read more
હું જળ નહિ તારા નામ ની તરશ શોધું છુ
હું ફુલ નહિ તારામાં રહેલ સુગંધ ને શોધું છુ

હું તારો ચેહેરો નહિ પણ તારામાં રહેલ પ્રેમ શોધું છુ
હું દુનિયાની સાદગી નહિ પણ તારી સાદગી ને શોધું છુ

હું સમાજ નો ઓથ નહિ પણ ટેરો સાથ શોધું છુ
હું હસીન દુનિયા નહિ પણ મારી દુનિયા ને શોધું છુ #nozotogujrati 
#gujrati 
#તરસ 
#mylife 
#ગુજરાતી 
#મોટાભાઈ 
#alon

Taru Mistry

#શમણાં #હકીકત #nozotogujrati #શાયરી

read more
નાજુક શમણાંને પાંપણોનાં તારમાં પરોવ્યા ના કર,
ખોટી ભ્રમણાને હકીકતનાં રંગોમાં જબોડ્યા ના કર. #શમણાં #હકીકત #nozotogujrati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile