Nojoto: Largest Storytelling Platform

sorry..! ક્યારેક કોઈક વખતે આપણે ખોટાં નથી હોતા. પ

sorry..!

ક્યારેક કોઈક વખતે આપણે ખોટાં નથી હોતા. પરતું તેમ છતાં પણ આપણે સામેવાળા વ્યક્તિ ની નજરોમાં ખોટાં બની જતા હોય એ છીએ. હવે આપની ભુલ વિના પણ આપણને કોઈક સમજણ આપી જાય તો સ્વભાવિક વસ્તુ છે એ કોઈ પણ વ્યક્તિ ને નથી જ ગમવાનું. આવા સમયે જો તમારા માં સહાનુભૂતિ હોય તો સહી લેવું અન્યથા તમારી ભૂલ નથી થઈ એ બાબત ની સાબિતી આપી દેવી.

©Ganvit Dhinal (સફર કલમની સાથે)
  #sorryforeverything #Sorrystatement #I💖nojoto