Nojoto: Largest Storytelling Platform

જીવનનો દરેક બોજો હરિને સોંપી દો તમને જીવનમાં ક્યા

જીવનનો દરેક બોજો
હરિને સોંપી દો
તમને જીવનમાં 
ક્યાંય પણ ઉણપ
નઈ વર્તાય
બધુજ એ સંભાળી જ 
લેશે...

©RjSunitkumar
  #Krishna