Nojoto: Largest Storytelling Platform

સંબંધ દિવસો સુધી ઉદાસી સાથે જીવતો માણસ.. તમારી

સંબંધ


દિવસો સુધી ઉદાસી સાથે જીવતો માણસ.. 

તમારી થોડી સમજાવટ થી હસી ને રહેતા શીખી જાય.. 
બસ આ એક એવો બેનામ સંબંધ છે જેની વ્યાખ્યા ન આપી શકાય.. 

#તુ_ને_તારી_વાતો (બુધ્ધુ)

©adhura_sabdo
  #Dhund