Nojoto: Largest Storytelling Platform

ઝાંકળ નું એ બિંદુ બનવું છે મારે.. જેની કેડીઓ જાય છ

ઝાંકળ નું એ બિંદુ બનવું છે મારે..
જેની કેડીઓ જાય છે આંખો થી હોઠ સુધી..
કોઈ સમંદર થી ઓછી નથી એની અશ્રુ ધારા..
 તૂફાન જાણે થમ્યો હોય ભરતી થી ઓટ સુધી..
હું મારા મન ને માનવું "નથી હવે એ માણસ મારું."
આ તો વિયોગ છે આ વેળા થી પેલા સમય સુધી.
એના વેણ વાગ્યા ના ઘાવ છે, નાસૂર છે, વિલાપ છે,..
તાર આ બસ ખેંચાયા એના દિલ થી મારા હૃદય સુધી..! #મૌસમ
#પ્યાર
#love
#mahobbat
#jhankal
#Gujarati
#Gujarat