Find the Best gujarat Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about shayari love gujarati, love shayari gujarati, gujarati love shayari, gujarati love status, poem on gujarat in hindi,
keval parmar
લી. તમારી દિકરી Love #Emotional #gujarat #gujaratiquotes #nojotogujrati #Emotion #Anubhav #જીવન
read moreDhruv Solanki
White હું વિન્ધ્ય ની પાળે બેસીસ તું રેવા ની ધારે આવજે, હું વર્ષો થી તરસ્યો રહીશ તું એક જ ઘૂટે ધરાવજે. હું બેઠેલો હોઈશ તું હર્ષ ની હેલી લાવજે, મારા મન-મેલ ધોઈ આતમ માં ભીંજાવજે હું ત્યાં જ હોઈશ તું સ્પર્શ ની લ્હેરખી લાવજે, હું કુવા નો માણહ તું ઝરણાં થી મલાવજે હું બેઠેલો જ હોઈશ તું શૌર્ય નો સુરજ લાવજે, ને અંતરકપાટ માં પ્રકાશ-પુંજ રેલાવજે હું ત્યાં જ હોઈશ તું ધરતી માં ઢાળ લાવજે, જનમ થી આળસુ છું જરા શક્તિ-સંચાર કરાવજે હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ તું છેલ્લે આકાશ બની ને આવજે તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ તું હૈયે ૐકાર ગુંજાવજે ©Dhruv Solanki #Night love #Love #kavita #Gujarat #gujarati #Druv
Viral Patel
Nature Quotes ⚜️|| श्री गणेशाय नमः ||•⚜️. . . . . . . . . .#bappa #bappamorya #gajanan #ganesha #ganpatibappamorya #mumbaicharaja #ganpatifestival #explorepage #explore #vadodara #gujarat #morya #ganeshotsav #explore #viral #trending #new #viralsong #trendingsong ©Viral Patel
First Banas News
#Surendranagar : વસ્તડી-ચુડાને જોડતો પુલ તૂટ્યો #gujarat #Vastadi #Chuda #pool #brokedown #firstbanas #વિચારો
read moreRk Dhodiya Vlogs
Rakesh Vaghani
રાત કો 😂😂😂😂😂😂suthayu #gujaratimovie #gujaratifilm #Movie #film #gujarati #gujarat #gujju #gujjuroks #કોમેડી
read moreRakesh Vaghani
એક બાઇ નો જન્મ દિવસ 😂😂😂😂suthayu #gujaratimovie #gujaratifilm #Movie #film #gujarati #gujarat #gujju #gujjuroks #Tge #કોમેડી
read more