Nojoto: Largest Storytelling Platform

*ઈલાજ કરો* ૭-૭-૨૦૨૨ આજકાલ નાં માહોલમાં, તનથી કે મ

*ઈલાજ કરો* ૭-૭-૨૦૨૨

આજકાલ નાં માહોલમાં,
તનથી કે મનથી બિમારી છે;
ઈલાજ કરો ડોક્ટર સાહેબ,
એવી બૂમો સંભળાય છે,
ડોક્ટર પણ ઈશ્વર ને વિનવે છે
હે પ્રભુ ઈલાજ કરો 
અમ પામાર જીવ નો..
 *કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #ઈલાજ કરો... #Nojoto2liner 

#Doctors
*ઈલાજ કરો* ૭-૭-૨૦૨૨

આજકાલ નાં માહોલમાં,
તનથી કે મનથી બિમારી છે;
ઈલાજ કરો ડોક્ટર સાહેબ,
એવી બૂમો સંભળાય છે,
ડોક્ટર પણ ઈશ્વર ને વિનવે છે
હે પ્રભુ ઈલાજ કરો 
અમ પામાર જીવ નો..
 *કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #ઈલાજ કરો... #Nojoto2liner 

#Doctors
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon23

#ઈલાજ કરો... 2liner #Doctors #Nojoto2liner #વિચારો