Nojoto: Largest Storytelling Platform

આમ ઓચિંતા તારો call કે msg આવી જાય ,, ને જાણે કે

આમ ઓચિંતા તારો call કે msg આવી જાય ,,

ને જાણે કે જિંદગી ની લાખો મુશ્કેલીઓ માં નાનો એવો વિરામ આવી જાય ,,

#તું_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍😘💜

©adhura_sabdo
  #gujju 
#gujrati 
#Dosti 
#