Nojoto: Largest Storytelling Platform

*લેજે પાલવમાં* ૧૪-૭-૨૦૨૨ મા લેજે પાલવમાં ને સાચવ

*લેજે પાલવમાં* ૧૪-૭-૨૦૨૨

મા લેજે  પાલવમાં ને સાચવજે મા,
લાગે નહીં કોઈની નજર સાચવજે મા.

જોવા નજર ઝૂકી દર્શન આપજે મા,
દ્રષ્ટિની ઝાંખી ને સાચવજે ચેહર મા.

ભાવના સભર હૈયું સાચવજે મા,
ભક્તિ ની ટેક સાચવજે ચેહર મા.

આબરૂના ઓટલે બેસાડીને રાખજે મા,
નાયણા નાગરની પેઢીઓ સાચવજે મા.

શ્રધ્ધા લઈને આવે એને સાચવજે મા, 
ભક્તોના ભાવને સાચવજે ચેહર મા.

તારું નામ લેવાથી દુઃખ દૂર થાય મા,
તારી કૃપાથી સુખ મળે છે ચેહર મા.

મા..મા...બોલતાં હ્રદય હરખાય મા,
પાવર વાળી મા, તું એક આશરો મા.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #લેજે પાલવમાં.... #Nojoto2liner 

#Advance
*લેજે પાલવમાં* ૧૪-૭-૨૦૨૨

મા લેજે  પાલવમાં ને સાચવજે મા,
લાગે નહીં કોઈની નજર સાચવજે મા.

જોવા નજર ઝૂકી દર્શન આપજે મા,
દ્રષ્ટિની ઝાંખી ને સાચવજે ચેહર મા.

ભાવના સભર હૈયું સાચવજે મા,
ભક્તિ ની ટેક સાચવજે ચેહર મા.

આબરૂના ઓટલે બેસાડીને રાખજે મા,
નાયણા નાગરની પેઢીઓ સાચવજે મા.

શ્રધ્ધા લઈને આવે એને સાચવજે મા, 
ભક્તોના ભાવને સાચવજે ચેહર મા.

તારું નામ લેવાથી દુઃખ દૂર થાય મા,
તારી કૃપાથી સુખ મળે છે ચેહર મા.

મા..મા...બોલતાં હ્રદય હરખાય મા,
પાવર વાળી મા, તું એક આશરો મા.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ.*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #લેજે પાલવમાં.... #Nojoto2liner 

#Advance
bhavnabhatt4968

Bhavna Bhatt

Bronze Star
New Creator
streak icon24

#લેજે પાલવમાં.... 2liner #Advance #Nojoto2liner #કવિતા