Nojoto: Largest Storytelling Platform

સ્વીકાર કરો સ્વીકાર કરો કરશો શું સ્વીકાર! ભૂલો થ

સ્વીકાર કરો સ્વીકાર કરો કરશો શું સ્વીકાર!
ભૂલો થાય તો ઢોળી ના દો કરી લો એનો સ્વીકાર

આંગણે આવેલાને માન આપવું કરવું ના અભિમાન
ઈશ્વર સ્મરણ કરીને કરી લો પોતાના પાપોનો સ્વીકાર

સ્વીકાર સ્વીકારમાં ફરક છે સ્વીકારો પોતાની જ ભૂલો
બીજાની ભૂલો સ્વીકારીને ના કરો કોઈ ખોટું એવું કામ.
- કૌશિક દવે 

 સુપ્રભાત!!
આજે #સ્વીકાર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine

kaushik14609033

kaushik

New Creator

સુપ્રભાત!! આજે #સ્વીકાર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine