Nojoto: Largest Storytelling Platform

મા સક્ષમ તો બળાત્કાર ખતમ મા સક્ષમ તો બળાત્કાર ખતમ.

મા
સક્ષમ
તો
બળાત્કાર
ખતમ મા સક્ષમ તો બળાત્કાર ખતમ. 
©vibrantwriter

એક નોર્મલ પરિવારમાં માતા ની તાકાત કેટલી હોય ? 10% એવા પુરુષો હોય છે જે સ્ત્રીઓની સાથે રહે છે બાકી નેવું ટકા સ્ત્રીઓની તાકાત તમે એટલા પરથી સમજી શકો કે ખુલ્લેઆમ ઓલમોસ્ટ બધી જગ્યાએ માતા બહેનો ની ગાળો સંભળાતી રહે છે.. મારા માટે એ ગાળ બોલનાર જ પ્રથમ બળાત્કારી થયો.. 

 કુપુત્રો #બળાત્કાર કરી રહ્યા છે એમની માતા તાકતવર હોત તો એ અયોગ્ય કર્મો ના કરતા એવો મારો વિશ્વાસ છે. 
તો ઘર, પરિવાર અને સમાજે માતાને પોતાના બાળકને સમજાવવા લાયક બનવા દેવી પડે.. 
જ્યાં સુધી ઘરની અંદર,  સમાજની અંદર મા તાકતવર નહીં હોય ત્યાં સુધી બળાત્કાર થતાં જ રહેશે.. કારણ કે...

મા સક્ષમ તો બળાત્કાર ખતમ. ©vibrantwriter એક નોર્મલ પરિવારમાં માતા ની તાકાત કેટલી હોય ? 10% એવા પુરુષો હોય છે જે સ્ત્રીઓની સાથે રહે છે બાકી નેવું ટકા સ્ત્રીઓની તાકાત તમે એટલા પરથી સમજી શકો કે ખુલ્લેઆમ ઓલમોસ્ટ બધી જગ્યાએ માતા બહેનો ની ગાળો સંભળાતી રહે છે.. મારા માટે એ ગાળ બોલનાર જ પ્રથમ બળાત્કારી થયો.. કુપુત્રો #બળાત્કાર કરી રહ્યા છે એમની માતા તાકતવર હોત તો એ અયોગ્ય કર્મો ના કરતા એવો મારો વિશ્વાસ છે. તો ઘર, પરિવાર અને સમાજે માતાને પોતાના બાળકને સમજાવવા લાયક બનવા દેવી પડે.. જ્યાં સુધી ઘરની અંદર, સમાજની અંદર મા તાકતવર નહીં હોય ત્યાં સુધી બળાત્કાર થતાં જ રહેશે.. કારણ કે... #yqmotabhai #yqgujarati #vibrant_writer #શિક્ષા #શીક્ષા