Nojoto: Largest Storytelling Platform

ક્યાંથી આવ્યો આ કોરોના વાયરસ, ચાયનાનો છે આ મસમોટો

ક્યાંથી આવ્યો આ કોરોના વાયરસ,
ચાયનાનો છે આ મસમોટો રાક્ષસ.

મચાવી રહ્યો છે તાંડવ પુરી દુનિયામાં,
મોટા મોટા દાક્તર પણ થઈ ગયાં ત્રસ

વાયુ વેગે વધી રહ્યો આગળ ને આગળ,
જાણે વહી રહ્યો પુરી દુનિયાની નસે નસ.

નથી થવું લાચાર લડીંશુ પુરી તાકાતથી,
માત આપવા વગર ના થઈશું ટસમસ.

આપશે સાથ પ્રકૃતિ ને સાથે ઈશ્વર પણ,
ફરી પાછું જનજીવન થઈ જશે એક રસ.

તરૂ મિસ્ત્રી... #કોરોના #લડત #જંગ #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય
ક્યાંથી આવ્યો આ કોરોના વાયરસ,
ચાયનાનો છે આ મસમોટો રાક્ષસ.

મચાવી રહ્યો છે તાંડવ પુરી દુનિયામાં,
મોટા મોટા દાક્તર પણ થઈ ગયાં ત્રસ

વાયુ વેગે વધી રહ્યો આગળ ને આગળ,
જાણે વહી રહ્યો પુરી દુનિયાની નસે નસ.

નથી થવું લાચાર લડીંશુ પુરી તાકાતથી,
માત આપવા વગર ના થઈશું ટસમસ.

આપશે સાથ પ્રકૃતિ ને સાથે ઈશ્વર પણ,
ફરી પાછું જનજીવન થઈ જશે એક રસ.

તરૂ મિસ્ત્રી... #કોરોના #લડત #જંગ #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય
tarumistry6253

Taru Mistry

New Creator

#કોરોના #લડત #જંગ #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #poem