Nojoto: Largest Storytelling Platform

હું ખુદ ખુદા ની શોધ માં નીકળ્યો ને ખુદા આમ ક્યાંથ

હું ખુદ ખુદા ની શોધ માં નીકળ્યો 
ને ખુદા આમ ક્યાંથી મળે,
ખુદ ખુદા બાળક સ્વરૂપે
મને બાળક થઈ ને સામે મળે...

©Apu Gajjar
  #write #poem #poor #poetery #thought