Nojoto: Largest Storytelling Platform

મોક્ષ નો માર્ગ ભક્તિ મા રહો લીન નવ નોરતાં કંકુ વર

મોક્ષ નો માર્ગ
ભક્તિ મા રહો લીન
નવ નોરતાં

કંકુ વરણુ
વાત્સલ્ય નીતરતું
માં નુ મુખડું

નેહે નિહાળે
આદ્ય-શક્તિ માં અંબા
સહુ બાળને

આરાધે સહુ
ગરબા ગાય-રમે
સૌ માં ના બાળ

-દર્શ











      #yqmotabhai #haiku #yqbaba #yqgujarati #gujarati #ગુજરાતી #નવરાત્રી #આરાધના
મોક્ષ નો માર્ગ
ભક્તિ મા રહો લીન
નવ નોરતાં

કંકુ વરણુ
વાત્સલ્ય નીતરતું
માં નુ મુખડું

નેહે નિહાળે
આદ્ય-શક્તિ માં અંબા
સહુ બાળને

આરાધે સહુ
ગરબા ગાય-રમે
સૌ માં ના બાળ

-દર્શ











      #yqmotabhai #haiku #yqbaba #yqgujarati #gujarati #ગુજરાતી #નવરાત્રી #આરાધના
darshnaraval4179

Darsh

New Creator

#yqmotabhai #Haiku #yqbaba #yqgujarati #gujarati #ગુજરાતી #નવરાત્રી #આરાધના