Nojoto: Largest Storytelling Platform

ઉમ્મીદ હોય જ્યાં સૌથી વધુ ત્યાં જ ના આવે, જીવન છે

ઉમ્મીદ હોય જ્યાં સૌથી વધુ
ત્યાં જ ના આવે,
જીવન છે પીલુ,
અવ્વલ બહાના બનાવે.

©Vekariya Pritesh (Pilu)
  #excuse #Shayar♡Dil☆

#excuse Shayar♡Dil☆ #शायरी

189 Views