Nojoto: Largest Storytelling Platform

મફત કેરી શંકાનું ભળવું... ઉંમર પ્રમાણે અહિ બધું

મફત કેરી શંકાનું ભળવું...

ઉંમર  પ્રમાણે અહિ બધું જ  છે આડાં અવળું,
વિચાર હાલવાનો ત્યાં તો પગ કહે પાછું વળવું.

અર્થો બદલાવ્યા કર્યા સૌ અહિ આ  કાયાંના,
ફરતે જેને માટી ચોંટી એમાં શું અભિમાન કરવું. 

સપનાકેરું ચણતર અધૂરું મૂકી દોડી આવ્યાથા,
વર્ષો પછી આજ જાણે એને કોઈકે છે પૂરું કર્યું. 

ભૂલી બેઠા એ રંગો જેનાથી હતાં રળિયામણા,
ને ગાળ્યા ખાડા જેમાં છે એક દિ  સૌએ  પડવું.

વગર કહ્યે સંદેશો પહોંચાડી દેય એ   આપણો,
તોય આપણા મનમાં મફત  કેરી શંકાનું ભળવું.

By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #વય #શંકા #કાયાં

vasimgaha7376

vasim Gaha

New Creator

#વય #શંકા #કાયાં #કવિતા