Nojoto: Largest Storytelling Platform

જીવનમાં ખરા મિત્રો ખૂબ જ ઓછા મળતા હોય છે જો ખોટું

જીવનમાં ખરા મિત્રો
ખૂબ જ ઓછા મળતા હોય છે
જો ખોટું હોય ને એ પણ મોઢા પર
જ કહી દે બાકી ભીડ તો ઘણી બધી 
આવતી જતી રહેતી હોય છે 
આ મજાના જીવનમાં..

©RjSunitkumar
  #friends