Nojoto: Largest Storytelling Platform

♡...તણખલું...♡ તણખલા ની જેમ વહેતો ગયો હૂતો જીવન ર

♡...તણખલું...♡

તણખલા ની જેમ વહેતો ગયો હૂતો જીવન રૂપી ઝરણામાં
પાછા વળવાનું તો બહુજ કર્યું પણ વહેતો રહ્યો ઝરણામાં
સાથી તો હતા મારા પણ ઘણા, નજાણે ક્યાં  વહી ગયા એ ઝરણાંમાં
મળી ગયું  મુજને બીજું તણખલું જેને આપવાનું કહ્યું સાથ અંત સુધી ઝરણાંમાં
ક્યાંક ચઢાણ માતો ક્યાંક નીચાણ માં સાથ તો આપ્યો એ તણખલા એ મને જીવન રૂપી એ ઝરણામાં
ધીરે ધીરે કોહવાવા લાગ્યા અમે બંને તણખલા એ ઝરણાંમાં
એક મેક નો આભાર માન્યો અને ખોવાઈ ગયા અમે એ ઝરણામાં

                                              - દિપક.જે.વાઘેલા

©Vaghela Dipak
  #તણખલું

#તણખલું #કવિતા

67 Views