Nojoto: Largest Storytelling Platform

ચિંતાતુર મનડા માં વિચારોના ચકડોળ, ચકરાવે ચડ્યા છો

ચિંતાતુર મનડા માં વિચારોના ચકડોળ,
ચકરાવે ચડ્યા છો તો વાંચો આ બોલ.
વીતી ચુક્યાને વારંવાર ન ખંગોળ,
'રુદ્ર' કાલની ચિંતા માં આજ ન રંધોળ.

- જય ત્રિવેદી ("રુદ્ર")

©Jay Trivedi
  #tension #mr_trivedi #Original